ડીસા પાલિકાને સંઘવી પરિવાર તરફથી રૂ.૧ લાખનું સ્વચ્છતા માટે મળ્યું અનુદાન

“साथी हाथ बढ़ाना……”

ડીસા પાલિકાને સંઘવી પરિવાર તરફથી
રૂ.૧ લાખનું સ્વચ્છતા માટે મળ્યું અનુદાન

ડીસા પાલિકાને અભયભાઈ સેવંતીભાઈ સંઘવી પરિવાર દ્વારા જાહેર ડસ્ટબીન માટે રૂ.૧ લાખનું અનુદાન મળેલ…..ડીસા નગરપાલિકા પરિવાર તરફથી હું સંઘવી પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરું છું….
“એક ડીસા……શ્રેષ્ઠ ડીસા”

www.pravinmali.com

Leave a Reply