આજે ચૂંટણીલક્ષી જનસંપર્કના ભાગરૂપે જાગીરદાર સમાજ સાથે મુલાકાત કરી. વિધાનસભા ચૂંટણી સંદર્ભે વિગતવાર ચર્ચા કરી અને સ્થાનિકોને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસની મહોર લગાવવા માટે પ્રોત્સાહિત કર્યા.

ડીસા ખાતે સમસ્ત પ્રજાપતી સમાજ સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું. જેમા રાજ્યસભા સાંસદ શ્રી દિનેશભાઇ અનાવડિયા તેમજ આગેવાનો અને વડીલો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાપતી સમાજ દ્વારા પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી વિજયી થાય તેવા વિશ્વાસ સાથે ખાતરી આપવામાં આવી.

ડીસા માં ગૌસ્વામી સમાજ દ્વારા જાહેરસભા નુ આયોજન કરવામાં આવ્યું. જેમા વડીલો, આગેવાનો અને ભાઈઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ. અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો.

ડીસા વિધાનસભાના ઢૂવા ગામમાં વડિલોના આશિર્વાદ પ્રાપ્ત કર્યાં. સ્વાગત અને સમર્થન દર્શાવવા બદલ આભાર માનુ છુ અને ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જંગી મતદાન કરી સેવાનો અવસર આપવા માટે અપીલ કરી.

ડીસા વિધાનસભાના માલગઢ ગામમાં જનસંપર્ક કર્યો. સૌ આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો.

13-ડીસા વિધાનસભા મતવિસ્તારમાં આવેલ શેરપુરા ગામમા વડિલોના આશિર્વાદ પ્રાપ્ત કરી વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જંગી મતદાન કરી સેવાનો અવસર આપવા માટે અપીલ કરી.

ડીસા વિધાનસભાના કુવારાપાદર ગામમાં વડિલોના આશિર્વાદ પ્રાપ્ત કર્યાં. સ્વાગત અને સમર્થન દર્શાવવા બદલ આભાર માનુ છુ અને ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જંગી મતદાન કરી સેવાનો અવસર આપવા માટે અપીલ કરી.