શિષ્યવૃત્તિ સહાય

ભારત સરકારના સહયોગથી ગુજરાત રાજ્યમાં શિક્ષણ ઇત્યા”દિ વિભાગ તરફથી જુદા જુદા પ્રકારની શિષ્યયવૃત્તિ, વ્યાતજમુકત લોન આપવાની જોગવાઇ છે. આ સહાય દર વર્ષે ધોરણ ૧૦ તથા ૧૨ ના વિદ્યાર્થીને મળે છે. આ અંગે જૂન-જુલાઇ માસમાં દર વર્ષે જાહેરાત આવે છે. અને ફોર્મ મળે છે અને સહાય મેળવવા નિયત પત્રકમાં અરજી કરવાની રહે છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી, ૧૨ ડૉ. જીવરાજ મહેતા ભવન, જૂના સચિવાલય, ગાંધીનગર-૧૦ માં આ કાર્ય્‍ હિસાબી અધિકારી સંભાળે છે. વિગતો માટે પત્ર/રૂબરૂ કે ફોનથી સંપર્ક કરી શકાય છે. જે તે જિલ્લામના શિક્ષણ અધિકારીની કચેરી પણ માહિતી માર્ગદર્શન આપે છે.

આ સહાય આ પ્રકારે છે :

 • (૧) ગુજરાત રાજ્ય ઉચ્ચoશિક્ષણ શિષ્યયવૃત્તિ (આશરે ૯૦૦ વિદ્યાર્થીઓ માટે)
 • (૨) ગુજરાત રાજ્ય વ્યા જમુકત લોન (૬૨૦)
 • (૩) શિક્ષકનાં બાળકોને શિષ્ય્વૃત્તિ (૩૫)
 • (૪) ગુજરાત રાજ્ય પોસ્ટજ એસ.એસ.સી. આંતરરાજ્ય યોજના (૩૦)
 • (પ્‍) ગુજરાત રાજ્ય ટ્રાયબલ તાલુકા વતની ઉચ્ચ)શિક્ષણ યોજના (૧૫)
 • (૬) કેન્દ્ર્ સરકારની લોન (૧૦૦)
 • (૭) હિન્દી્ના ઉચ્ચક અભ્યાાસની શિષ્યnવૃત્તિ
 • (૮) નેશનલ મેરિટ શિષ્ય૨વૃત્તિ (૧૪૪૦)
 • (૯) સંસ્કૃૃત સ્કૉ‍લરશિપ (૧૦૦)
 • (૧૦) સાંસ્કૃસતિક પ્રતિમા શિષ્યેવૃત્તિ (૭૦૦)
 • (૧૧) રાષ્ટિઓય પ્રતિભાખોજ (પરીક્ષાલક્ષી) (૭૫૦) આ વિગતોમાં દર વર્ષે નાનો-મોટો ફેરફાર હોય શકે છે.

કેટલીક ખાસ શિષ્યનવૃત્તિની જોગવાઇ રાજ્ય સરકારનાં જુદા જુદાં ખાતાઓ સંભાળે છે.

 • (૧) રમતવીર માટે નિયામકશ્રી, યુવક સાંસ્કૃtતિક બાબતો, ૧૧ ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર (ફોન. (૦૭૯) ૨૩૨૫૪૦૯૧)
 • (૨) ગુજરાત બહારના ટેકનિકલ અભ્યાટસ માટે ટેકનિકલ અભ્યાિસ માટે ટેકનિકલ શિક્ષણનિયામક કચેરી, ભુજ તથા સિવિલ સર્જન કચેરી, સિવિલ હૉસ્પિાટલ, ભુજ (કચ્છે)
 • (૩)સમાજના નબળા વર્ગ માટે સમાજકલ્યા/ણ નિયામક કચેરી તથા આદિજાતિ કલ્યાટણ નિયામક કચેરી, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર (૦૭૯)૨૩૨૫૩૨૨૯ તથા જિલ્લાર સમાજકલ્યા)ણ અધિકારી
 • (૪) વિકલાંગ માટે સમાજસુરક્ષા ખાતુ, અમદાવાદ (૦૭૯) ૨૫૫૦૬૫૮૮ વગેરેનાં સંપર્ક કરી શકાય. આ અંગે અખબારોમાં જાહેરાતો જૂન/જુલાઇની આસપાસ આવે છે. તે જોતા રહેવું જરૂરી છે. રાજ્ય સરકાર જુદા જુદા ખાતાં હેઠળ તમામ વર્ગના વિદ્યાર્થીઓને શિષ્ય>વૃત્તિ-સહાય આપવા પ્રયત્નiશીલ છે. જે શાળા, ઉચ્ચ કે ટેકનિકલ અને પ્રોફેશ્ન લ સંસ્થાpઓ, કૉલેજો મારફત પણ આ કાર્યવાહી થાય છે. તેથી વિદ્યાર્થી પોતાની સંસ્થાલના સંપર્કમાં રહે તે પણ ઇચ્છોનીય છે. ગુણાંક, આવક, રહેઠાણ વગેરે શરતો જો કે આ સવલત મેળવવામાં રહેલી છે.

કેન્દ્રc સરકાર તરફથી પ્રાપ્યસ અનેકવિધ શિષ્યsવૃત્તિ ફેલોશિપ માટે આ સરનામે સંપર્ક કરવો :

Section Officer, E4 Section,
Department of Higher Education,
Ministry of Human Resources Development,
Goi, Curzon Road,
K. G. Marg,New Delhi-1.