ખેત તલાવડી

નીચે મુજબ ની કેટેગરીમાં આવતા લાભાર્થીઓને મનરેગા માં વ્યક્તિગત કામો નો લાભ મળી શકશે.

  • શેઢેપાળે બાગાયત / બાગાયત પ્લોટ
  • શાકભાજી વાવેતર
  • ફુલોની ખેતી
  • ઘાસચારા પ્લોટ
  • નર્સરી
  • જમીન સમતળ
  • બાધ પાળા
  • વર્મી કંપોઝ
  • બાગાયતી રોપા
  • કેટલશેડ
  • ખેત તલાવડી

મનરેગા યોજનામાં વ્યક્તિગત કામો મંજુર કરવા માટે નિચે મુજબ ડોક્યુમેટ મનરેગા ઑફિસે જમા કરાવવા.

  • ગ્રામ પંચાયત ઠરાવ
  • સરપંચ નો લેટર પેડ
  • જોબકાર્ડ ની ઝેરોક્ષ
  • આધાર કાર્ડ
  • રેશનિંગ કાર્ડ
  • બેંક પાસબુક
  • જે જગ્યાએ કામ કરવાનું છે તે જગ્યા નો long એન્ડ let સાથે નો ફોટોગ્રાફ(નોટ કેમ એપ દ્વારા )
  • સ્થળ સ્થિતિ નો નકશો
  • વ્યક્તિગત કામ માટેનું અરજી ફોર્મ.
  • કામનું ડુપ્લિકેશન થતું નથી તેવું પ્રમાણપત્ર
  • નીચે મુજબ ની 11 કેટેગરી પૈકી કઈ કેટેગરીમાં આવો છો તે કેટેગરી દર્શાવતું પ્રમાણ પત્ર.

11 કેટેગરી ના નામો….

  • મહિલા પ્રધાન કુટુંબો.
  • દિવ્યાંગ પ્રધાન કુટુંબો.
  • અનુસૂચિત જાતિ
  • અનુસૂચિત જન જાતિ.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થી
  • BPL કુટુંબો.
  • વિચરતી જાતિ
  • વિમુક્ત જાતિ
  • જમીન સુધારણા ના લાભાર્થી
  • જંગલ અધિકારી કાયદા ના લાભાર્થીઓ
  • નાના સીમાંત ખેડૂતો.

ઉપરોક્ત તમામ કેટેગરી ના લાભાર્થીઓને મનરેગા યોજનામાં કામો નો લાભ મળી શકે છે.

જોબકાર્ડ બનાવવા માટે…

  • રેશનિંગ કાર્ડ ની નકલ.
  • 18 વર્ષના ઉપર ના તમામ ના
    • આધાર કાર્ડ
    • ચૂંટણી કાર્ડ
    • રેશનિંગ કાર્ડ
    • બેંક પાસબુક
    • દરેકના બે પાસપોર્ટ ફોટા
  • 1 સંયુક્ત ફેમિલી ફોટો 18 વર્ષથી ઉપર ના તમામ સભ્યોનો
  • અરજી ફોર્મ

PDF

મનરેગા યોજના ના વ્યક્તિ ગત કામ માટે નું અરજી ફોર્મ
કામ નું ડુપ્લીકેશન થતું નથી એ માટે નું પ્રમાણપત્ર નું ફોર્મ
મનરેગા યોજના ની માર્ગદર્શિકા

Leave a Reply