મને આટલો પ્રેમ અને સમર્થન આપવા બદલ હું ડીસા ની જનતાનો હંમેશા આભારી રહીશ. ડીસા ના વિકાસ અને પ્રગતિ માટે હંમેશા કામ કરીશ.