ડીસા વિધાનસભાના બાઈવાડા ગામમાં જનસંપર્ક કર્યો. સૌ આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ અને ભાજપ ને જંગી બહુમતીથી વિજય અપાવવા અપીલ કરી.