ચૂંટણી પ્રચાર દરમિયાન ટેકરા વિસ્તાર માં લોક સંપર્ક કર્યો. ભાઈઓ-બહેનો અને વડીલોના ખૂબ જ આશીર્વાદ મળ્યા. ભાજપા સરકાર માટે લોકોનું સમર્થન સ્પષ્ટ દેખાય છે.