આજ રોજ મારા મતવિસ્તાર મા ચુંટણી પ્રચાર દરમિયાન ગુગળ ગામના આગેવાનો અને ગ્રામજનો ને મળવાનુ થયુ. અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો.