આજે ડીસા વિધાનસભાના ગેનાજી ગોળીયા ગામમાં જાહેરસભા નુ આયોજન કરવામાં આવ્યું. જેમા આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ. અને ભાજપ ને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો.

ડીસા વિધાનસભાના સોડાપુર ગામ ખાતે જાહેરસભા નુ આયોજન કરવામાં આવ્યું. જેમા આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ. અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ને જ્વલંત વિજય અપાવીને અગ્રેસર ગુજરાતમાં સહભાગી બનવા હાકલ કરી.

આજે ચૂંટણીલક્ષી જનસંપર્કના ભાગરૂપે ધનપુરા ગામની મુલાકાત લીધી. વિધાનસભા ચૂંટણી સંદર્ભે વિગતવાર ચર્ચા કરી અને સ્થાનિકોને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસની મહોર લગાવવા માટે પ્રોત્સાહિત કર્યા.

ડીસા વિધાનસભાના ભડથ ગામમાં વડિલોના આશિર્વાદ પ્રાપ્ત કર્યાં. સ્વાગત અને સમર્થન દર્શાવવા બદલ આભાર માનુ છુ અને ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જંગી મતદાન કરી સેવાનો અવસર આપવા માટે અપીલ કરી.