ડીસા માં ગૌસ્વામી સમાજ દ્વારા જાહેરસભા નુ આયોજન કરવામાં આવ્યું. જેમા વડીલો, આગેવાનો અને ભાઈઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ. અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો.