ડીસા ની ધરા પર કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીજી એ વિજય સંકલ્પ સંમેલનને સંબોધતા ભાજપની ભવ્ય જીતનો અડગ વિશ્વાસ વ્યક્ત કર્યો.

ડીસા ના નાગરિકોનો ઉત્સાહ જ એ વાતની સાબિતી છે કે ફરી એકવાર ભાજપ સરકાર જંગી બહુમતીથી આવી રહી છે.