ડીસા ખાતે સમસ્ત પ્રજાપતી સમાજ સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું. જેમા રાજ્યસભા સાંસદ શ્રી દિનેશભાઇ અનાવડિયા તેમજ આગેવાનો અને વડીલો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાપતી સમાજ દ્વારા પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી વિજયી થાય તેવા વિશ્વાસ સાથે ખાતરી આપવામાં આવી.