Pravin Gordhanji Mali - MLA Deesa
Pravin Gordhanji Mali - MLA Deesa
Pravin Gordhanji Mali - MLA Deesa
Pravin Gordhanji Mali - MLA Deesa

આજે ચૂંટણીલક્ષી જનસંપર્કના ભાગરૂપે જાગીરદાર સમાજ સાથે મુલાકાત કરી. વિધાનસભા ચૂંટણી સંદર્ભે વિગતવાર ચર્ચા કરી અને સ્થાનિકોને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસની મહોર લગાવવા માટે પ્રોત્સાહિત કર્યા. Read more...

ડીસા ની ધરા પર કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીજી એ વિજય સંકલ્પ સંમેલનને સંબોધતા ભાજપની ભવ્ય જીતનો અડગ વિશ્વાસ વ્યક્ત કર્યો. Read more...

ડીસા ખાતે સમસ્ત પ્રજાપતી સમાજ સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું. જેમા રાજ્યસભા સાંસદ શ્રી દિનેશભાઇ અનાવડિયા તેમજ આગેવાનો અને વડીલો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાપતી સમાજ દ્વારા પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી વિજયી થાય તેવા વિશ્વાસ સાથે ખાતરી આપવામાં આવી. Read more...

ડીસા કાર્યાલય પર ભીખુભાઇ દલસાણીયા સાથે કાર્યકર્તાઓ ની બેઠક. Read more...

ડીસા માં ગૌસ્વામી સમાજ દ્વારા જાહેરસભા નુ આયોજન કરવામાં આવ્યું. જેમા વડીલો, આગેવાનો અને ભાઈઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ. અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો. Read more...

ડીસા વિધાનસભાના ઢૂવા ગામમાં વડિલોના આશિર્વાદ પ્રાપ્ત કર્યાં. સ્વાગત અને સમર્થન દર્શાવવા બદલ આભાર માનુ છુ અને ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જંગી મતદાન કરી સેવાનો અવસર આપવા માટે અપીલ કરી. Read more...

About Pravin Mali

Pravin Gordhanji Mali is MLA, Deesa - Gujarat and Former President of Deesa Nagar Palika. He holds a Post Graduate Degree in international Business from H.L College (Gujarat University), Ahmedabad. Benefit from excellent networks in the fields of politics, administration, private sector and civil society.

Social Works and Assignments

  • Yearly Blood Donation camp on the occasion of death anniversary of my father Shree Gordhanji Gigaji Mali (former MLA of Deesa and former chairman of Gujarat water resources Development Corporation, Gandinagar) from 2007
  • Constituted Mali Samaj Yuva Sanghthan to bring youth forward for prevent unnecessary social virtuals
  • Running Campaigning for Toilet for every home Under Swatch Bharat Mission with N.G.O registered by Government and with B.J.P Workers
social works deesa