ડીસા વિધાનસભાના લટીયા અને વાસડા ગામમાં જનસંપર્ક કર્યો. સૌ આગેવાનો, વડીલો અને મતદાર ભાઈઓ-બહેનોનું ભવ્ય સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનુ છુ અને ભાજપ ને જંગી બહુમતીથી વિજય અપાવવા અપીલ કરી.Posted on November 24, 2022December 2, 2022 by Pravin Mali